Sunday, October 24, 2021
Homeકાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાની માંગ સાથે 15 વર્ષની તનઝીમે આમરણ ઉપવાસ...
Array

કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાની માંગ સાથે 15 વર્ષની તનઝીમે આમરણ ઉપવાસ શરૂ કર્યા

અમદાવાદ: આતંકવાદી હુમલાના વિરોધમાં તેમજ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની માંગ સાથે અમદાવાદની 15 વર્ષીય તનઝીમ શાહીબાગ શહીદ સ્મારક ખાતે આમરણ ઉપવાસ પર બેઠી છે. તનઝીમ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે અને 5 માર્ચથી તેની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તનઝીમના પિતાએ જણાવ્યું કે, શહીદોના પરિવારને દરેક રાજ્ય એક સમાન વળતર આપે તેવી માગ સાથે ઉપવાસ કર્યા છે. અગાઉ તનઝીમે 7 ઓગસ્ટ 2017એ શ્રીનગરના લાલચોક ખાતે ગઈ હતી અને ત્યાં તેણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments