કિંજલ દવેના ચાર બંગડીવાળા ગીતના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટે ઉધડો લીધો

0
60

કિંજલ દવેના ચાર બંગડીવાળા ગીતના વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી થઈ. જસ્ટીસ હર્ષા દેવણી અને એ.પી.ઠાકરની કોર્ટમાં સુનાવણી કરતાં કોર્ટે બંને પક્ષનો ઉધડો લીધો. કિંજલ દવેના પક્ષકાર તરફથી જવાબ રજૂ ન કરવામાં આવતાં કોર્ટે ઉધડો લીધો.

નીચલી કોર્ટે 20થી વધુ દિવસનો સમય આપ્યો છતાં જવાબ રજૂ કેમ કર્યો નથી. તેમ કહીને કોર્ટે અરજદારને ઠપકો આપ્યો. અને પૂછ્યું કે બે વર્ષ પછી કેમ પીટીશન દાખલ કરવામાં આવી. નીચલી કોર્ટે મુકેમાં સ્ટેને હટાવા માટે કોર્ટ ગુરુવારે ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here