Wednesday, December 8, 2021
Homeકિંજલ દવેના ડાયરામાં યુવાને જોશમાં આવી જઈ બંદૂકના ભડાકા બોલાવ્યા
Array

કિંજલ દવેના ડાયરામાં યુવાને જોશમાં આવી જઈ બંદૂકના ભડાકા બોલાવ્યા

હજુ ચાર ચાર બંગડીવાળી ગીતનો વિવાદ શમ્યો છે ત્યાં વધુ એક કારણોસર કિંજલ દવે ફરી ચર્ચામાં આવી ગઈ છે. સુરતના કામરેજના ધોરણ પારડી ગામે કિંજલ દવેના ડાયરામાં ખાનગી ફાયરિંગ થયું છે. ડાયરા દરમિયાન ફાયરિંગ થતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.ડાયરામાં ચલણી નોટો પણ ઉછાળવામાં આવી હતી. આ દરમીયાન એક યુવાન જોમમાં આવી જતા હવામાં ફાયરિંગ કર્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments