Saturday, September 25, 2021
Homeકિન્નર અખાડાની મહામંડલેશ્વર મા ભવાનીનાથ વાલ્મીકિ આમ આદમી પાર્ટીમાં જોડાયા
Array

કિન્નર અખાડાની મહામંડલેશ્વર મા ભવાનીનાથ વાલ્મીકિ આમ આદમી પાર્ટીમાં જોડાયા

કિન્નર અખાડાની મહામંડલેશ્વર મા ભવાની નાથ વાલ્મીકિ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ આપ સાંસદ સંજયસિંહ સાથે મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ મા ભવાની નાથ વાલ્મીકિને પ્રયાગરાજથી લોકસભા બેઠક પરતી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ પીએસીની બેઠક બાદ જાહેરાત કરી.

મા ભવાની સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શ્યામચરણ ગુપ્ત વિરુદ્ધ આપમાંથી ચૂંટણી લડશે. 46 વર્ષીય ભવાની કિન્નર સમાજમાં 13 વર્ષની ઉમંરથી જ શામિલ થઈ હતી. તેઓ જુલાઈ 2004માં કોંગ્રેસમાં જોડાયા હતા. 2010માં તેમણે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. અને 2011માં હજ યાત્રા કરી હતી. તો એપ્રિલ 2016માં સનાતન ધર્મ અપનાવતા કિન્નર અખાડામાં જોડાયા હતા. તેઓ દિલ્હી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના જૂરી મેમ્બર પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments