Saturday, August 13, 2022
Homeકીમમાં હીટ એન્ડ રન, ત્રણ બાઈક સવારોમાંથી એકનું મોત
Array

કીમમાં હીટ એન્ડ રન, ત્રણ બાઈક સવારોમાંથી એકનું મોત

- Advertisement -

સુરતઃકીમ માંડવી રોડ પર બેફામ જતાં કાર ચાલકે ત્રિપલ સવારીમાં જતાં બાઈક ચાલકોને અફડેફેટે લઈને હીટ એન્ડ રન એક્સિડન્ટ સર્જ્યો હતો. એક્સિડન્ટ બાદ કાર ચાલક મદદ કરવાની જગ્યાએ નાસી ગયો હતો. બાઈક પરથી રોડ પર પટકાયેલા ત્રિપલ સવારોમાંથી એક યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અને બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular