Tuesday, September 21, 2021
Homeકુંડારીયા એ CM ની હાજરી માં ફોર્મ ભર્યું રૂપાણી એ કહ્યું આ...
Array

કુંડારીયા એ CM ની હાજરી માં ફોર્મ ભર્યું રૂપાણી એ કહ્યું આ ચૂંટણી હિન્દુસ્તાન-પાકિસ્તાન વચ્ચેની છે

રાજકોટ: રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન સુધી વિજય રૂપાણીની હાજરીમાં રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું હતું. સભા બાદ કલેક્ટર કચેરીએ મોહન કુંડારીયાએ સીએમની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. સભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની દલાલી કરનાર કોંગ્રેસ બીજી તરફ ત્રાસવાદીનો ખાત્મો કરનારા મોદી છે. આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે, જો આડાઅવળું થયું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments