કેજરીવાલને 6 કરોડ આપી પિતાએ લીધી પ.દિલ્હીની ટિકિટ, આ ઉમેદવારના દીકરાનો દાવો

0
19

દિલ્હીમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાનના થોડાક કલાક પહેલા સમસનીખેજ ખુલાસો થયો છે કે સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ પશ્નિમ દિલ્હી સંસદીય સીટ પર બલવીર જાખડને ઉમેદવાર બનાવવા માટે એમની પાસેથી 6 કરોડ રૂપિયા લીધા હતા. એ ખુલાસો કોઇ બીજાએ નહીં પરંતુ ખુદ ઉમેદવાર બલવીર જાખડના પુત્ર જાધવે કર્યું છે.

દિલ્હીમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનના થોડાક કલાકો પહેલા જોરદાર ખુલાસો થયો છે કે સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ પશ્વિમ દિલ્હી સંસદીય સીટથી બલવીર જાખડને ઉમેદવાર બનાવવા માટે એની પાસેથી 6 કરોડ રૂપિયા લીધા હતા. આ ખુલાસો કોઇ પાર્ટીએ નહીં પરંતુ ખુદ ઉણેદવાર બલીવર જાખડના પુત્ર ઉદયે કર્યો છે.

પશ્વિમ દિલ્હી સહિતી દિલ્હીની તમામ 7 સંસદીય સીટો પર સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ રવિવારે મતદાન થવાનું છે. પશ્વિમ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર જાખડના પુત્ર ઉદય જાખડે એક પીસીમાં દાવો કર્યો છે કે એના પિતાએ આશરે 3 મહિના જ રાજકારણમાં પગ મૂક્યો હતોય ટિકીટ માટે એમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા.

ઉદય જાખડે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પડકાર આપતા કહ્યું કે એ સાબિત કરે કે મારા પિતા પહેલાથી આપ પાર્ટીના નેતા હતા અથવા અન્ના આંદોલનથી જોડાયેલા હતા. મારા પિતા કુલ 3 મહિના પહેલા રાજકારણમાં આવ્યા.

જ્યારે આ પહેલા કોઇ સંગઠન અથવા આંદોલનનો ભાગ નહતો. જાધવે દાવો કર્યો કે એમના પિતાએ જણાવ્યું હતું કે ટિકીટ માટે 6 કરોડ રૂપિયા આપી રહ્યા છે જે સીધા અરવિંદ કેજરીવાલ અને ગોપાલ રાયને આપ્યા છે. મારી પાસે પાકા પુરાવા છે કે એમને ટિકીટ માટે પૈસા આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here