Sunday, October 17, 2021
Homeકેદારનાથમાં હિમવર્ષાના કારણે આ લોકોની હાલત જોઈ તમે જવાનું માંડી વાળશો
Array

કેદારનાથમાં હિમવર્ષાના કારણે આ લોકોની હાલત જોઈ તમે જવાનું માંડી વાળશો

હિમવર્ષાથી કેદારનાથ બેહાલ થયું છે. કેદારનાથમાં માઈનસ 17 ડિગ્રી તાપમાનથી પીવા લાયક પાણી પણ થીજી ગયું છે. હિમવર્ષાથી પાંચ ફૂટ બરફનાં થર અને પુન:ર્નિર્માણનું કામ ઠપ થયું છે. કેદનારનાથ સહિત ચોપતા, દગલવિડા અને તુંગનાથમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. ગત્ત વર્ષની સરખામણીમાં અત્યારે કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ છે.

બરફના કારણે નિર્માણકાર્યમાં લાગેલા અધિકારી અને મજૂરોને પીવાનાં પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. કેમ કે, મંદાકિની અને સરસ્વતી નદી પણ બરફથી જામી ગઈ છે. કેદારનાથ બાદ ગંગોત્રીમાં પણ ભારે હિમપાત થયો છે. ગંગોત્રીમાં ભારે હિમવર્ષથી બે ફૂટ સુધી બરફના થર જામ્યા છે. ગંગોત્રી હિમવર્ષાના કારણે જનજીનવ ઠપ થયુ છે. ત્યારે ગંગોત્રીમાં અનેક લોકો અટવાયા હોવાના અહેવાલ પણ મળ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments