Tuesday, September 28, 2021
Homeકેરળ : રાહુલ સામે વાયનાડ થી NDA ના ઉમેદવાર BDJS ના...
Array

કેરળ : રાહુલ સામે વાયનાડ થી NDA ના ઉમેદવાર BDJS ના તુષાર વેલ્લાપલ્લી ચૂંટણી લડશે

તિરુવનંતપુરમઃ ભાજપે કેરળની વાયનાડ બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. અમિત શાહે ટ્વીટ કરી NDA તરફથી ભારત ધર્મ જન સેનાના પ્રમુખ તુષાર વેલ્લાપલ્લી વાયનાડથી ઉમેદવાર હશે. રવિવારે કોંગ્રેસે જાહેરાત કરતાં રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત વાયનાડથી પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments