Thursday, February 22, 2024
Homeકેવી જશે આપની 27/4/2019 ,વાંચો આપનું રાશિફળ
Array

કેવી જશે આપની 27/4/2019 ,વાંચો આપનું રાશિફળ

- Advertisement -

 

મેષ (અ,લ,ઇ) : નોકરીમાં બદલી-બઢતીની શક્યતા રહે. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.

વૃષભ (બ,વ,ઉ) : પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ થાય.

મિથુન (ક,છ,ઘ) : કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. મિત્રોના સહકાર મળી રહે.

કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે.

સિંહ (મ,ટ) : સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.

કન્યા (પ,ઠ,ણ) : બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય.

તુલા (ર,ત) : નોકરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી.

વૃશ્વિક (ન,ય) : રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે.

ધન (ભ,ધ,ફ) : જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય સ્થ્તિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.

મકર (ખ,જ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી.

કુંભ (ગ,શ,સ) : પરદેશ સંબંધી શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ. વિવાદો સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય.

મીન (દ,ચ,ઝ,થ) : જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular