Friday, December 1, 2023
Homeકેવી રહેશે આપની 31/05/2019,વાંચો રાશિ ભવિષ્ય
Array

કેવી રહેશે આપની 31/05/2019,વાંચો રાશિ ભવિષ્ય

- Advertisement -

મેષ (અ, લ, ઈ): શુભ રંગ: લાલ, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. પ્રણય પ્રસંગોમાં સફળતા મળ‌ી શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. સમય શુભ.

વૃષભ (બ, વ, ઉ) : શુભ રંગ: સફેદ શુભ, આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. રોજગારીની તક મળે.

મિથુન (ક, છ, ઘ) : શુભ રંગ: લીંબુડી, વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય

કર્ક (ડ, હ) : શુભ રંગ: દૂધિયા, આકસ્મિક ધન-લાભની શક્યતા નકારી શકાતી નથી. વિદેશથી શુભ સમાચાર મળી શકે. યાત્રા શક્ય બને.

સિંહ (મ, ટ) : શુભ રંગ: સોનેરી,  આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી. ચિંતા દૂર થઈ શકે.

કન્યા (પ, ઠ, ણ) : શુભ રંગ: લીલો, કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્યની સુખાકારી જળવાય.

તુલા (ર, ત) : શુભ રંગ: સફેદ, વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.

વૃશ્ચિક (ન, ય) : શુભ રંગ: લાલ, ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. માનસિક ચિંતા દૂર થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.

ધન (ભ, ધ, ફ, ઢ) : શુભ રંગ: પીળો, ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય રહે.

મકર (ખ, જ) : શુભ રંગ: વાદળી, નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. કૌટુંબિક વિખવાદોનો અંત આવે.

કુંભ (ગ, સ, શ, ષ) : શુભ રંગ: વાદળી, કાર્યક્ષેત્રે યશ-પ્રતિષ્ઠા વધી શકે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી.

મીન (દ, ચ, ઝ, થ) : શુભ રંગ: પીળો, જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળી શકે. શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ સંભાળવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular