Monday, September 27, 2021
Homeકૉંગ્રેસે કરપ્ટ મોદી.કોમ નામે વેબસાઈટ લોન્ચ કરી, મોદીના A to Z કરપ્શન...
Array

કૉંગ્રેસે કરપ્ટ મોદી.કોમ નામે વેબસાઈટ લોન્ચ કરી, મોદીના A to Z કરપ્શન દેખાશે

રાફેલ ડીલ કૌભાંડ સહિતના મામલે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરતી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પીએમ મોદીના કરપ્શનનું લીસ્ટ જાહેર કરતી વેબસાઈટ લોન્ચ કરી છે. કોંગ્રેસે કરપ્ટ મોદી.કોમ નામે વેબસાઈટ લોન્ચ કરી છે. આ સાઈટ પર અંગ્રેજી આલ્ફાબેટ અક્ષર એથી ઝેડ સુધીનું લિસ્ટ મુકાયુ છે. અને નાગરિકો જે નામથી કરપ્શનની વિગતો જોવા માંગતા હોય તે અક્ષર પર ક્લિક કરતા તેની વિગતો સામે આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments