Tuesday, September 28, 2021
Homeકૉંગ્રેસે કરી ફરીથી tweetમાં ભૂલ, ‘શહીદ દિવસ’ની તારીખ જ ખોટી લખી નાખી
Array

કૉંગ્રેસે કરી ફરીથી tweetમાં ભૂલ, ‘શહીદ દિવસ’ની તારીખ જ ખોટી લખી નાખી

શહીદ દિવસે કૉંગ્રેસનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ યાદીમાં શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની તારીખ ખોટી લખવામાં આવી છે. કૉંગ્રેસે તેમની ટ્વીટ્સમાં લખ્યું હતું કે આ ત્રણે ક્રાંતિકારીઓને 24 માર્ચે ફાંસી આપવામાં આવી હતી, પરંતુ ખરેખર 23 માર્ચે તેમને ફાંસી આપવામાં આવી હતી. હવે કૉંગ્રેસ ટ્વીટર પર ટ્રોલ થઈ રહ્યું છે.

સુખદેવ અને રાજગુરુએ 1928માં લાહોરમાં બ્રિટીશ જુનિયર પોલીસ અધિકારી જ્હોન સોન્ડર્સને મારી નાખ્યો હતો. આ કેસમાં બન્નેને ફાંસી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહીદ-એ-આઝમ ભગતસિંહને સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 24 માર્ચના રોજ ત્રણ ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments