Tuesday, September 21, 2021
Homeકૉંગ્રેસે વધુ બે યાદી બહાર પાડી, 31 નામોનું એલાન કરીને આ રાજ્યોનું...
Array

કૉંગ્રેસે વધુ બે યાદી બહાર પાડી, 31 નામોનું એલાન કરીને આ રાજ્યોનું કામ પતાવ્યું

કોંગ્રેસ પાર્ટીએ સોમવારે લોકસભા ચૂંટણી માટે બીજી બે યાદી જાહેર કરી. જેમાં કુલ 31 નામોનું એલાન કરવામાં આવ્યું. આ યાદીમાં મહારાષ્ટ્રના એક, પશ્ચિમ બંગાળના 25, છત્તીસગઢના બે, ગોવાના બે અને દિવ-દમણના એક ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા.

કોંગ્રેસે મહારાષ્ટ્રની મુંબઇ નોર્થ-વેસ્ટ બેઠક પરથી સંજય નિરૂપમને ઉમેદવાર બનાવ્યા. જો કે આ સાથે જ સંજય નિરૂપમ પાસેથી મુંબઇ કોંગ્રેસનું પદ છિનવી લેવામાં આવ્યું. તેમના સ્થાને મિલિંદ દેવરાને મુંબઇ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments