Tuesday, January 18, 2022
Homeકોંગ્રેસના આ નેતાએ PMને વંશ વગરના કહીં દીધાઃ Video
Array

કોંગ્રેસના આ નેતાએ PMને વંશ વગરના કહીં દીધાઃ Video

વંશવાદની રાજનીતિએ સંસ્થાઓને નુકસાન પહોંચાડ્યું છે તેવો પીએમ મોદીએ કોંગ્રેસ પર આરોપ કરતાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસના નેતાઓ પલટવાર પર ઉતરી આવ્યા છે. કોંગ્રેસના નેતા તારિક અનવરે એવો પલટવાર કર્યો કે પીએમ મોદી એટલા માટે આવું બોલી રહ્યા છે કેમકે તેમનો કોઈ વંશ જ નથી.

લોકો દુનિયામાં કોઈપણ ક્ષેત્રમાં પોતાના વંશને આગળ વધારે છે. તો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જવાબ આપીને પીએમ મોદીના નિવેદનને મહત્વપૂર્ણ ગણાવ્યું. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે લોકતંત્રમાં યોગ્યતાની ગણના થવી જોઈએ. પારિવારીક પ્રતિભા માત્ર એક પરિવાર સુધી સિમિત નથી. નહેરુ પરિવારના મામલામાં કોઈ પ્રતિભા નથી. તે તમામ જામીન પર બહાર છે અને તેઓ કોંગ્રેસ પાર્ટી માટે અભિશાપ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular