Tuesday, September 28, 2021
Homeકોંગ્રેસના ઉપપ્રમુખ અશોક પંજાબીનું વિવાદિત સ્ટેટમેન,‘રામસિંહ રાઠવા રાવણનો અવતાર છે’
Array

કોંગ્રેસના ઉપપ્રમુખ અશોક પંજાબીનું વિવાદિત સ્ટેટમેન,‘રામસિંહ રાઠવા રાવણનો અવતાર છે’

છોટા ઉદ્દેપુરના ભાજપના સાંસદ રામસિંહ રાઠવા રાવણનો અવતાર છે તેવું વિવાદીત નિવેદન કોંગ્રેસના ઉપપ્રમુખ અશોક પંજાબીએ કરી નાખ્યુ. છોટા ઉદ્દેપુરના જીવણપુરા ખાતે યોજાયેલ કોંગ્રેસ સંમેલનમાં સંબોધન દરમિયાન અશોક પંજાબી ઉગ્ર બની ગયા હતા. અને આ પ્રકારનું વિવાદિત નિવેદન કર્યુ હતું.

આ સંમેલનમાં ઉમેદવાર રણજીતસિંહ રાઠવા સહીત રાજ્યસભા સાંસદ નારણ રાઠવા , પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સંખેડાના પૂર્વ ધારાસભ્ય ધીરુ ભાઈ ભીલ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments