કોંગ્રેસના જવાહર ચાવડાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું

0
48

અમદાવાદઃ લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યો છે. હાલ કોંગ્રેસના 4થી 5 ધારાસભ્યોના ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની અટકળો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here