Wednesday, September 22, 2021
Homeકોંગ્રેસનું મિશન યુપી: સોનિયા, રાહુલ અને પ્રિયંકા કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર
Array

કોંગ્રેસનું મિશન યુપી: સોનિયા, રાહુલ અને પ્રિયંકા કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

યુપી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી યુપીને સાધવા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવાના છે.યુપીના રાયબરેલી, બારાબંકી, સુલ્તાનપુર અને અમેઠીમાં કોંગ્રેસનો જોરદાર પ્રચાર કરશે.રાહુલ ગાંધી પોતાના મતવિસ્તાર અમેઠીમાં જનસભાને સંબોધન કરશે.નોંધનીય છેકે રાહુલ ગાંધીએ લોકસભાની અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં અમેઠી અને રાયબરેલી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અહીં કોંગ્રેસની જીત લગભગ નિશ્તિત કહી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments