Tuesday, December 7, 2021
Homeકોંગ્રેસનો શક્તિ પ્રોજેક્ટ ફ્લોપ, ગુજરાતમાં સામાન્ય પબ્લિક તો ઠીક કાર્યકરો પણ જોડાતા...
Array

કોંગ્રેસનો શક્તિ પ્રોજેક્ટ ફ્લોપ, ગુજરાતમાં સામાન્ય પબ્લિક તો ઠીક કાર્યકરો પણ જોડાતા નથી

અમદાવાદઃ લોકસભા 2019 ચૂંટણીને લઈ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે મંગળવારે ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે મીટિંગ યોજી હતી. સૂત્રો મુજબ, ગાંધીનગરમાં મળેલી મીટિંગમાં રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન શક્તિ પ્રોજેક્ટને લઈ એવી માહિતી મળી હતી કે, હજુ સુધી 7 હજાર વોર્ડમાં એક પણ રજિસ્ટ્રેશન થયું નથી. તેમજ સામાન્ય લોકો પણ તેમાં જોડાતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments