Wednesday, December 8, 2021
Homeકોંગ્રેસે ગુજરાતની આ બે બેઠકો પર નહીં લડે ચૂંટણી
Array

કોંગ્રેસે ગુજરાતની આ બે બેઠકો પર નહીં લડે ચૂંટણી

લોકસભા ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાઈ ચૂંક્યું છે ત્યારે કોંગ્રેસ કે ભાજપમાંથી કોણ બાજી મારશે આ પહેલા ગુજરાતમાંથી એક નવા સમાચાર મળ્યા છે. કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 2 બેઠકો પર ચૂંટણી નહીં લડે. લોકસભાની બે બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે.

વધુ બેઠકો જીતવા બે બેઠકો પર કોંગ્રેસ ભરૂચ બેઠક માટે ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે ગઠબંધન કરશે. કોંગ્રેસ કચ્છ બેઠક અન્યને ટેકો આપશે. જોકે કચ્છ બેઠક અન્યને આપવા અંગે કોંગ્રેસના દલિત આગેવાનોમાં નારાજગી સામે આવી છે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બીટીપી સાથે ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments