Wednesday, September 22, 2021
Homeકોંગ્રેસે ભાવનગર બેઠક પર મનહર પટેલનું નામ જાહેર કર્યું
Array

કોંગ્રેસે ભાવનગર બેઠક પર મનહર પટેલનું નામ જાહેર કર્યું

અમદાવાદઃ કોંગ્રેસે આજે બાકી રહેલી ચાર બેઠકમાંથી ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મનહર પટેલનું નામ જાહેર કર્યું છે. આમ ભાવનગર બેઠક પર હવે ભાજપના ભારતીબેન શિયાળ અને મનહર પટેલ વચ્ચે મુખ્ય જંગ જામશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments