Tuesday, September 21, 2021
Homeકોંગ્રેસે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યાં, પાટણથી જગદીશ ઠાકોર તો બારડોલીથી તુષાર...
Array

કોંગ્રેસે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યાં, પાટણથી જગદીશ ઠાકોર તો બારડોલીથી તુષાર ચૌધરી

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે 26 લોકસભા બેઠકો માટે 6 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં રાજકોટ-લલિત કગથરા, જુનાગઢ – પુંજા વંશ, વલસાડ- જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, પંચમહાલ-વી.કે. ખાંટ, પાટણ- જગદીશ ઠાકોર, બારડોલી-તુષાર ચૌધરીનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments