Monday, January 24, 2022
Homeકોંગ્રેસ દ્વારા મહારેલી ના ફોટો નો દુરૂપયોગ કરાયો હોવાનો ભીલીસ્થાન ટાઇગર સેના...
Array

કોંગ્રેસ દ્વારા મહારેલી ના ફોટો નો દુરૂપયોગ કરાયો હોવાનો ભીલીસ્થાન ટાઇગર સેના ના જિલ્લા પ્રમુખે કર્યો આક્ષેપ.

આદિવાસી મહિલા પંચ દ્વારા આયોજિત રેલી ના ફોટો નો થયો દુરુપયોગ.?
 
કોંગ્રેસ દ્વારા મહારેલી ના ફોટો નો દુરૂપયોગ કરાયો હોવાનો ભીલીસ્થાન ટાઇગર સેના ના જિલ્લા પ્રમુખે કર્યો આક્ષેપ.
 
નવસારી જિલ્લા ભીલીસ્થાન ટાઇગર સેના ના પ્રમુખ પંકજ પટેલે ફોટા ના દુરુપયોગ બાબતે ફેસબુક ઉપર મૂકી પોસ્ટ.
ફેસબુક પોસ્ટ ઉપર સમર્થકો એ કથિત કોંગ્રેસ દ્વારા કરાયેલ ફોટો ના દુરુપયોગ બાબતે કરી નિંદા.
આગામી 14મી ફેબ્રુઆરી એ આયોજિત રાહુલ ગાંધી ના કાર્યક્રમ નો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી.
આદિવાસી સંગઠન કોઈ પણ પક્ષ દ્વારા તૈયાર નથી થયું તેવું પણ પોસ્ટ મા જાહેર કરાયું.
આદિવાસી સમાજ નું સમર્થન મેળવી રહેલ કોંગ્રેસ પક્ષ માટે આ પોસ્ટ લાલબત્તી સમાન.
રિપોર્ટર દિપક સોલંકી, CN24NEWS નવસારી (ચીખલી)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular