કોઇ પણ પ્રકારની ગોળીઓ વગર આ રીતે કરો BPને કંટ્રોલ

0
66

હાઇ બ્લડ પ્રેશર એટલે કે ઉક્ત રક્તચાપ હાલના સમમાં એક એવી સમસ્યા છે તે દર 10માંથી 9 વ્યકિતમાં જોવા મળે છે. ત્યારે તમે હાઇબ્લેડપ્રેશરને ગોળીઓ વગર પણ ઠીક કરી શકો છો.

આ સમસ્યામાં તમારી ધમનીઓમાં લોહીનુ દબાણ ખૂબ જ વધી જાય છે. જેના કારણે તમારા હૃદયને સામાન્ય કરતા વધારે ઝડપથી કામ કરવુ પડે છે.સામાન્ય રીતે આ સમસ્યા વધારે પડતા તૈલી અને મરીમસાલાવાળા ખોરાક લેવાથી જાય થાય છે ત્યારે તમારા હાઈ બ્લડ પ્રેશરને ગોળીઓ વગર પણ કંટ્રોલમાં લેવુ હોય તો કુદરતી રીતે મળતા ફળો અને શાકભાજીઓ પર તમે આધાર રાખી શકો છો. તેના માટે એવા ફળો જેમાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં હોય તેને દૈનિક સેવનથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

– શક્કરિયા એટલે સ્વીટ પોટેટો જેમાં બીટા કેરેટિન, કેલ્શિયમ, ઘુલનશીલ ફાઇબર હોય છે જે સ્ટ્રેસ ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે, તેમજ બીપી પણ કંટ્રોલમાં રાખે છે.

– હાઇ બ્લડ પ્રેશરને નિયત્રિંત રાખવા માટે પોટેશિયમ જરૂરી ભૂમિકા ભજવે છે. કેળા પોટેશિયમનો સૌથી મોટો સ્ત્રોત છે.

– સ્ટ્રોબેરીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડેન્ટ, વિટામીન સી અને ઓમેગા 3 ફોટી એસિડ હોય છે. સ્ટ્રોબેરીમાં રહેલા પોટેશિયમ હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે.

– કેરીમાં પણ ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે તમારા હાઇ બીપીને કંટ્રોલ કરવા માટે એક આદર્શ ફળ કહેવાય છે.

– તરબૂચમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે. તેમજ વિટામિન સી પણ તરબૂચ ભરપૂર માત્રામાં મળે છે.

– આ ફળ ઉપરાંત તમે દહીંનો પણ સેવન કરી શકો છો. દહીંમાં પ્રોટિન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામીન બી 12 પણ ભરપૂર માત્રામાં હોય છે જેના સેવનથી હાઇ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.

– એક કિવીમાં 2% કેલ્શિયમ, 7% મેગ્નેશિયમ અને 9% પોટેશિયમ હોય છે. જેથી તમારા હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે એક દિવસમાં 3 કિવીનું સેવન કરવુ જોઇએ.

નોંધ: ઉપર આપેલી તમામ ઉપાય વિશે પહેલા ડોક્ટરનો સલાહ ચોક્કસથી લેજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here