કોડીનારના કરેડા ગામે મહાકાય મગર નીકળી, 30 મિનિટના રેસ્ક્યૂ બાદ મગર પાંજરામાં કેદ

0
40

જૂનાગઢ:ગઈકાલે બપોર બાદ કોડીનારના કરેડા ગામની કેનાલમાં એક મહાકાય મગર આવી ચડી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. 30 મિનિટની મહામહેનત બાદ મગર પાંજરમાં કેદ થઈ હતી. મહત્વનું છે કે છેલ્લા એક મહિનામાં કોડીનાર પંથકમાં 8 મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here