Thursday, September 23, 2021
Homeકોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત
Array

કોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત

કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થઈ ગયા. નાગરિક સુરક્ષા આપાત સેવાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આપાતકાલીન સેવાએ જણાવ્યું કે ડગલસ ડીસી-3 વિમાન દેશના મધ્ય-પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ વિમાનમાં બે એન્જિન લાગેલા હતા. તેમણે એ પણ જણાવ્યું કે આ વિમાન સાન જોશ દેલ ગુઆવિયારે અને વિલ્લાવિસેંસિયો વચ્ચે ઉડાન પર હતું. ત્યારે તે દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાન કેવીરીત ક્રેશ થયું તેની હાલ કોઈ જાણકારી સામે આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments