Friday, August 12, 2022
Homeકોહલી અનુષ્કાને લઇને ન્યૂઝીલેન્ડ પહોંચતાં ટ્રોલ થયો, અનુષ્કાને મામલે થયા Tweet
Array

કોહલી અનુષ્કાને લઇને ન્યૂઝીલેન્ડ પહોંચતાં ટ્રોલ થયો, અનુષ્કાને મામલે થયા Tweet

- Advertisement -

ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ સામે જંગ કરવા તૈયાર છે. ભારતની ટીમ થોડા સમય પહેલાં ઑકલેન્ડ પહોંચી છે. આમ તો ખેલાડીઓને એરપોર્ટથી બહાર નીકળતાં દેખાવું તે સમાન્ય બાબત છે. પરંતુ ચાહકોનું ધ્યાન કપ્તાન કોહલીની પત્નીએ ખેચ્યું છે.

અનુષ્કાને છોડીને બીજા કોઈ ખેલાડીની પત્ની ન્યૂઝીલેન્ડમાં ન હોતી

અનુષ્કા શર્મા પણ ભારતની સાથે ન્યૂઝીલેન્ડ પહોંચી છે. વિરાટ અને અનુષ્કાના ચાહકોએ ઑકલેન્ડ એરપોર્ટ પર જોર શોરથી તેમનું સ્વાગત કર્યું છે. ધ્યાનમાં લેવાની બાબત એ છે કે, આ સમયે ટીમ ઈન્ડિયામાં અનુષ્કાને છોડીને બીજા કોઈ ખેલાડીની પત્ની ન્યૂઝીલેન્ડમાં નહોતી.

Twitter યૂઝર્સએ મજાક ઉડાવવાનું ચાલું કરી દીધું

બીસીસીઆઈએ એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં અનુષ્કા શર્મા પણ ટીમ ઈન્ડિયા સાથે બહાર આવતાં જોવા મળી છે. બસ પછી શું તેમના Twitter યૂઝર્સએ મજાક ઉડાવવાનું ચાલું કરી દીધું છે. એક Userએ અનુષ્કાને ટીમ ઇન્ડિયામાં શામેલ કરવાની વાત કરી તો બીજા એ વિરાટની પત્નીએ બેટિંગ ઓર્ડર નક્કી કર્યો તેવું કહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular