Sunday, November 28, 2021
Homeક્રિકેટર દિનેશ કાર્તિકની બાયોપિકમાં વિક્રાંત મેસ્સી રોલ પ્લે કરી શકે છે
Array

ક્રિકેટર દિનેશ કાર્તિકની બાયોપિકમાં વિક્રાંત મેસ્સી રોલ પ્લે કરી શકે છે

બોલિવૂડ ડેસ્ક: મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે એક વધુ વિકેટકીપર અને ક્રિકેટર દિનેશ કાર્તિક પર બાયોપિક બનાવવાની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. એમના પર ફિલ્મ બનાવવાના રાઈટ્સને લઈને આવશ્યક ઔપચારિકતાઓને પૂરી કરવા માં આવી રહી છે. જલ્દી જ આ ફિલ્મને લઈને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવશે. એક્ટર વિક્રાંત મેસ્સીને આ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે, કારણકે વિક્રાંતનો ચહેરો કાર્તિકને મળતો આવે છે. આ સાથે જ એમનું પણ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ રહ્યું છે. કાર્તિકની જર્નીમાં ઇન્સ્પિરેશન અને સ્ટ્રગલ બંને છે. મેકર્સ એની લાઈફ જર્ની અને બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાને રોમાંચક જીત અપાવવાના પ્લોટ પર વાર્તા રજૂ કરવા માગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments