ક્રિસમસ પર નોરા ફતેહી નવા અંદાજમાં જોવા મળી, વારે ઘડીએ જોવામાં આવી રહ્યો છે Video

0
45

ક્રિસમસના તહેવારને આખી દુનિયામાં ધૂમધામથી મનાવાય રહ્યો છે.
આ અવસર પર બોલીવુડ પણ સેલીબ્રેટ કરી રહ્યુ છે. ક્રિસમસ પર બોલીવુડ કલાકારોના અનેક વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યા છે.
હવે ડાંસ સનસની નોરા ફતેહીનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં નોરા ફતેહીનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે.

નોરા ફતેહીના આ વીડિયો પર ફેંસ રિએક્શન આપી રહ્યા છે.
નોરા ફતેહીના આ વીડિયોએ ધૂમ મચાવી છે.

નોરા ફતેહીએ આ વીડિયોને પોતાના ઓફિશિયલ
ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ વીડિયોને 26 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
બે દિવસ પહેલા જ તેણે પોતાનો આ વીડિયો શેયર કર્યો હતો
નોરા ફતેહી આ વીડિયોમાં
બ્લેક કલરના જેકેટમાં તે જોવા મળી રહી છે અને તેની પાછળ ક્રિસમસ ટ્રી બનાવેલુ છે.
નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. અને અવારનવાર
પોતાની ઈવેંટ્સનો વીડિયો શેયર કરે છે.

https://www.instagram.com/p/B6XjxXTJ044/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here