ખંભાતમાથી દારૂ સાથે 3 ઝબ્બે, ત્રણ ફરાર

0
49

ખંભાત શહેર પોલીસે મીરા સૈયદ અલીની દરગાહ પાસેથી રિક્ષા, કાર તેમજ 812 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂા. 3,24,800ની થાય છે તે કબ્જે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ત્રણ શખ્સોની નામ-ઠામની પૂછપરછ કરતા આમીરહુસેન યાસીનહુસેન શેખ (રહે. ખંભાત), સમીરમીયા ઈસ્માઈલમીંયા મલેક (રહે. તારાપુર), જાબીરશા ઉર્ફે જાદુગર હાસમશા દિવાન (રહે. ખંભાત) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાગી છૂટેલા યાસીનહુસેન ઉર્ફે ભાઈજાન ગુલામનબી શેખ (રહે, ખંભાત) તેમજ સિકંદર ઉર્ફે ડોન ફિરોજ મલેક (રહે. ખંભાત) તેમજ ઈકો કારનો ચાલક હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here