Thursday, August 11, 2022
Homeખનીજચોરી મામલે તાલાલાના MLA ભગવાન બારડ ધારાસભ્યપદેથી સસ્પેન્ડ
Array

ખનીજચોરી મામલે તાલાલાના MLA ભગવાન બારડ ધારાસભ્યપદેથી સસ્પેન્ડ

- Advertisement -

અમદાવાદઃ વિધાનસભા અધ્યક્ષે ખનીજ ચોરી મામલે તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે. 1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular