Thursday, October 21, 2021
Homeખનીજ ચોરીના ગુનામાં તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને 2 વર્ષ 9 મહિનાની...
Array

ખનીજ ચોરીના ગુનામાં તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને 2 વર્ષ 9 મહિનાની સજા

 

ગીર સોમનાથ:તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીનાં ગુનામાં સુત્રાપાડા કોર્ટે સજા ફટકારી છે. સુત્રાપાડા કોર્ટે ખનિજ ચોરીના ગુનામાં 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. મહત્વનું છે કે વર્ષ 1995માં સુત્રાપાડાની સરકારી ગોચર જમીનમાંથી 2.83 કરોડની ખનિજ ચોરી કરી હતી. જેથી આઈપીસી 379 અને 420 મુજબ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આજે સુત્રાપાડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આમ કોંગી ધારાસભ્યને સજા મળતા કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments