Tuesday, December 7, 2021
Homeખેડૂત દંપતિનો આપઘાત, ખેતરમાં છાંટવાની દવા પીને દંપતિએ જીવાદોરી ટૂંકાવી
Array

ખેડૂત દંપતિનો આપઘાત, ખેતરમાં છાંટવાની દવા પીને દંપતિએ જીવાદોરી ટૂંકાવી

છોટા ઉદેપુર તાલુકાના પાધરવાન્ટ ગામના દંપતીએ આપઘાત કર્યો. ઘરના આંગણામાં જ ખેતરમાં છાંટવાની દવા પીને દંપતીએ જીવન ટુંકાવ્યું. ઘટના સ્થળે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં એક લાખ રૂપિયાની લેતીદેતી અને દુષ્કર્મ થયાનો ઉલ્લેખ છે. જોકે ચિઠ્ઠીમાં લખાણ સ્પષ્ટ રીતે ઉકલી ન શકતા આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આત્મહત્યા કરનાર દંપતિનું નામ યોગેશ વજીરા રાઠવા અને કૂચબી યોગેશ રાઠવા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments