Wednesday, September 22, 2021
Homeગણપત વસાવા નો બફાટ, ‘રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો ઝેર પીવડાવો’
Array

ગણપત વસાવા નો બફાટ, ‘રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો ઝેર પીવડાવો’

વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ બારડોલીમાં વિજય સંકલ્પ સમેલનમાં બફાટ કર્યો. તેમણે કહ્યું રાહુલ ગાંધી શંકરનો અવતાર હોય તો તેમને ઝેર પીવડાવો. સોશિયલ મીડિયામાં લોકો રાહુલ ગાંધી વિશે લોકોએ કરેલા નિવેદનોને ગણપત વસાવાએ વાંચી સંભળાવ્યા હતા. અને તેને લઈ વસાવાએ રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments