ગરદનની કાળાશ થોડીક જ મીનિટોમાં દૂર કરી દેશે ખાંડનો આ નુસ્ખો

0
44

કેટલીક વખત શરીરના કેટલાક ભાગની અદેખાઇ કરવાના કારણે તમારો ચહેરો તો તમને સુંદર બનાવે છે પરંતુ કપડાંની વચ્ચે છુપાયેલી તમારી કાળી ગરદન તમને અંદરોઅંદર લોકોની સામે શરમમાં મૂકે છે. આજે અમે તમને ખાંડનો એક એવો નુસ્ખો જણાવવા જઇ રહ્યા છીએ જે તમને થોડીક જ મીનિટોમાં આ પરેશાનીથી છુટકારો અપાવી શકે છે.

મોટાભાગે લોકો ન્હાતી વખતે ગરદનને સાફ કરવા માટે સતત ઘસે છે. જેના કારણે દરગનની કાળાશ તો દૂર થતી નથી પરંતુ ત્યાંની સ્કીન લાલ થઇને કાળી પડી જાય છે. પરંતુ શું તમે જાણો છો ખાંડનો આ જાદુઇ ઉપાય થોડીક જ મીનિટોમાં તમને આ પરેશાનીથી છુટકારો અપાવી શકે છે.

કાળી ગરદનની સમસ્યાને દૂર કરવા માટે ખાંડ એક વરદાન સમાન છે. કાળી ગરદનથી છુટકારો મેળવવા માટે ખાંડ સ્ક્રબનું કામ કરે છે. એનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગરદનને પાણીથી ભીની કરો. ત્યારબાદ લગભગ દોઢ ટમટી ખાંડ હાથમાં લઇને ગરદનને હલ્કા હાથથી સ્ક્રબ કરો. તમારે ગરદનમ પર આ સ્ક્રબ આશરે 15 મીનિટ સુધી કરવાનું છે. હવે ગરદનને ચોખ્ખા પાણીથી ધોઇ નાંખો. આવું કર્યા બાદ તમે જોઇ શકો છો તમારી કાળી ગરદન ઘણી સાફ થઇ ગઇ હશે.

આ ઉપરાંત ખાંડનો એક બીજો ઉપાય પણ કરી શકાય છે. થોડી ખાંડ લઇને એને પાણીમાં ઉકાળી દો. હવે આ પાણીને ઠંડું કર્યા બાદ એનાથી ગરદન પર હલ્કી મસાજ કરો. આવું કરવાથી ગરદનની કાળાશ દૂર હોવાની સાથે એમાં ચમક પણ આવશે.

ટામેટામાં એસિડ, ટૈનિંગ અને એન્ટી ઓક્સીડેન્ટ તત્વ રહેલું હોય છે જે કાળાશથી છુટકારો અપાવે છે. એના માટે તમે ,ટામેટાનો પલ્પ, દલિયા અને દહીં મિક્સ કરીને બ્લીચિંગ પેક તૈયાર કરી લો. આ પેક સ્કીન કોએક્સફોલિએટ કરે છે. એને લગાવવાથી સ્કીનના ડાઘ ધબ્બા દૂર થવાની સાથે સ્કીનની કાળાશ પણ દૂર થાય છે.

આ ઉપરાંત બટાકાનો રસ પણ ખૂબ જ કારગર હોય છે. બટાકામાં કેટી કોલિંસ નામનું એક એન્જાઇમ હોય છે જે જલ્દીથી જલ્દી કાળાશથી રાહત અપાવે છે. દરરોજ ન્હાતા પહેલા 10 મિનીટ સુધી કાળાશ પર બટાકાનો રસ રગડો. જો તમે બટાકાના રસ સાથે લીંબૂનો રસ મિક્સ કરો છો તો કાળાશ જલ્દી દૂર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here