Sunday, February 16, 2025
Homeગાંધીનગર : આજે અલ્પેશની ઠાકોર સેના સાથે બેઠક, ભાજપમાં જોડાવવાની તારીખ જાહેર...
Array

ગાંધીનગર : આજે અલ્પેશની ઠાકોર સેના સાથે બેઠક, ભાજપમાં જોડાવવાની તારીખ જાહેર કરશે

- Advertisement -

ગાંધીનગરઃ રાજ્યસભામાં ભાજપ તરફી મતદાન કર્યા પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે ભાજપમાં જોડાશે તેવી માહિતી ભાજપ-ઠાકોર સેનાના સૂત્રો દ્વારા જ વહેતી કરાઈ હતી, પણ અચાનક જોડાવવાના મુદ્દે સમય ફાળવણીમાં કઇ ભાજપ સાથે વાંધો પડતા ઠાકોરે 15મી જુલાઇએ જ ઠાકોર સેનાની બેઠક બોલાવી છે. ગુજરાત ઠાકોર સેનાની પ્રદેશ કોર કમિટીની બપોરે બે કલાક રાણીપમાં બેઠક મળશે. આ બેઠકમાં કોર કમિટી ભાજપ સાથે જોડાવવાની તારીખ જાહેર કરશે. જોકે બેઠકમાં ભાજપ સાથે વાટાઘાટો થયા પછી જ ક્યારે જોડાવવું તે તારીખ નક્કી થશે. એક બાબત એ‌વી પણ છે કે, અલ્પેશ ઠાકોર સોમવારે જોડાશે તેવું નક્કી થઇ ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular