Tuesday, September 21, 2021
Homeગાંધીનગર : ડભોડા પાસે આવેલા વડોદરા ગામની સીમમા જુગાર રમતા છ નબીરાઓ...
Array

ગાંધીનગર : ડભોડા પાસે આવેલા વડોદરા ગામની સીમમા જુગાર રમતા છ નબીરાઓ ઝડપાયા

 

  • ગાંધીનગર જિલ્લાના ડભોડા પાસે આવેલા વડોદરા ગામની સીમમા જુગાર રમતા છ નબીરાઓ ઝડપાયા
  • ડભોડા પોલીસે જુગાર રમતા શકુનીયો પાસે થી રૂપિયા ૧૩૦૭૦ ની રોકડ રકમ પકડી
  • હાર જીતનો જુગાર રમતા આ ઇસમો સામે પોલીસે કરેલી કાર્યવાહી
  • પકડાયેલા ઇસમો ૧.મનુજી બાબુજી ઠાકોર – રહે. વડોદરા ગાંધીનગર ૨. પરેશ પશાભાઇ પટેલ . રહે. વડોદરા
  • ગાંધીનગર ૩. જગતસિંહ કાળુસિંહ ડોડીયા રહે.વાકાનેળડા ૪. સુમનભાઇ કાનાજી ઠાકોર રહે.વાકાનેળડા ૫. મહેશસિંહ કાળજી ઠાકોર – રહે. વડોદરા ગાંધીનગર ૬.પુનાજી નેણાજી ઠાકોર – રહે. વડોદરા ગાંધીનગર ની પોલીસે આ ઇસમો સામે મુદ્દામાલ સાથે પકડાઇ જતા તેમની સામે ઘટતી કાર્યવાહી કરી છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments