Friday, March 29, 2024
Homeગાંધીનગર : દેવેન્દ્રસિંહ ચાવડાની મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનાં અધ્યક્ષ તરીકે નિમણૂંક
Array

ગાંધીનગર : દેવેન્દ્રસિંહ ચાવડાની મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનાં અધ્યક્ષ તરીકે નિમણૂંક

- Advertisement -

ગાંધીનગરમાં આજે મહાનગર પાલિકાઓની બેઠક યોજવામાં આવી હતી. અલગ-અલગ મહાનગર પાલિકાઓની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનની વરણી કરવામાં આવી. આ બેઠકમાં દેવેન્દ્રસિંહ ચાવડા સ્ટેન્ડિંગ કમિટીનાં નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. આગામી અઢી વર્ષ સુધી તેમનો કાર્યકાળ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular