Wednesday, September 22, 2021
Homeગાંધીનગર પ્રાતિયા ગામે તબેલા પર કામ કરતા યુવાન ની હત્યા
Array

ગાંધીનગર પ્રાતિયા ગામે તબેલા પર કામ કરતા યુવાન ની હત્યા

ગાંધીનગરની સીમમાં આવેલ પ્રાતિયા ગામે ગાયો બેસોના તબેલા પર કામ કરતા યુવાનની થયેલ હત્યા થતા ભારે ચક્ચાર.

પોલીસ સુત્રોની મળતી માહિતી મુજબ ગાંધીનગર સેક્ટર – ૧૩ મા રહેતા મેરાજ નજીરહુસેન બાનવા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેમના પતિ નજીરહુસેન રોશનના બાનવા સીઆરપી મા નોકરી કરી છે ગાંધીનગરના પ્રાતિયા ગામે સીમમા ૪૮૯ નંબર નો સર્વે નંબર ધરાવે છે અને ત્યા ગાયો બેસોનો તબેલો આવેલો છે ત્યા ગઇ કાલે સાંજે ભેસોને દોહવા માટે હર્ષદભાઇ પરમાર રહેઠાણ આ વ્યક્તિને રાખ્યો હતો. અને તે સાંજે ૫ વાગે તબેલા પર આવી રોકાયા હતો અને અન્ય વ્યક્તિઓ ગાયો ભેસો દોહીને જતા રહયા હતા અને ત્યારે આજે સવારે  હર્ષદભાઇની લાશ લોહીલુહાણ હાલતમાં તબેલાના  ખાટલા  પરથી મળી આવતા ભારે ચક્ચાર મચી જવા પામી છે આ બનાવ પુર્વ રાત્રે નવથી દસ વાગ્યાના સમયે મૃતક હર્ષદભાઇ સાથે તબેલા માલિક ને જમવા બાબતે પણ વાત થવા પામી હતી. અને ધટના સ્થાળે પોલીસ આવી ત્યારે ખાટલા પર પડેલા હર્ષદભાઇનો ગોદડી ઓઢાડેલો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે સીસીટીવી કેમેરાની ફુટેજની તપાસમાં તેની સામે અન્ય એક ઇસમ બેઠેલો ફુટેજમાં દેખાતો હતો. આજે સવારે તબેલા માલિક હર્ષદભાઇને ફોન કર્યો હતો પરંતુ મોબાઇલ કવર બહાર આવતો હતો ત્યારે તબેલા માલિકે ફોન પર બીજા વ્યક્તિને વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેની હત્યા થવા પામી છે પોલીસે ધટના સ્થળની તપાસ કરતા હર્ષદભાઇન્વ ત્રણ કાન પર હથિયાર થી ધા કરેલ નિશાન મળી આવેલ હતા અને સીસીટીવી કેમેરા તુટી ગયેલ હાલતમાં મળી આવેલ હતા અને સીસીટીવી કેમેરાના આધારે જાણવા મળ્યું કે રાત્રે કોઇ અજાણ્યો વ્યક્તિ હર્ષદભાઇ ને મળવા આવ્યો તે ફુટેજમાં કેદ થઇ ગયુ છે .તેથી કોઇ અજાણ્યા શખ્સે હત્યા કરી હોય તેવુ પોલીસને આ શંકા સેવાઇ રહી છે આ બનાવની ભારે ચક્ચાર મચી જવા પામી છે.

બાઇટ : એમ.કે.રાણા , ડીએસપી ગાંધીનગર

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments