Tuesday, September 21, 2021
Homeગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ૩૦૦ જેટલા દિવ્યાંગોનાં ધરણાનો કાર્યક્રમ યોજાયો.
Array

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ૩૦૦ જેટલા દિવ્યાંગોનાં ધરણાનો કાર્યક્રમ યોજાયો.

 

 

ગાંધીનગર ખાતે ૩૦૦ જેટલા દિવ્યાંગો સે-૭ ની સત્યાગ્રહ છાવણી ખાતે ૧૩ શરતોની માંગણી સાથે ધરણા કાર્યક્રમ યોજાયો.

વીઓ: -દિવ્યાંગ અધિકાર મંચનાં દિવ્યાંગો પોતાની જુદી જુદી માંગણીઓ બાબતે છેલ્લા બે વર્ષથી લાગતા વળગતા અધિકારીઓ અને પદાધિકારીઓને ૩૫૦ જેટલા દિવ્યાંગો ૨૨ જિલ્લામાથી આવી રજુઆતો કરી હતી. ત્યારબાદ જુનાગઢથી  ગાંધીનગર પદયાત્રા.પીએમને આવેદનપત્ર  પણ આપેલ અને જુનાગઢ,વેરાવળ,સોમનાથ જેવા જિલ્લાઓમા પાંચ પાંચ દિવસના ધરણા યોજી કાર્યક્રમ કર્યા તથા ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ અતિગંભીર દિવ્યાંગ ટ્રાયશીકલ પાત્રા પુનાથી ગાંધીનગર આવી સીએમને આવેદનપત્ર આપ્યુ તેમ છતા આજદિન સુધી સરકારે અમારી કોઇ માંગણી સ્વીકારી નથી તેથી ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમા ૧૨ મી માર્ચ ૨૦૧૯ ગાંધી ચિંન્હ માર્ગ ૬ કલાક સુધી ઉપવાસ પર ઉતરેલા તોપણ અમારી રજુઆતો પ્રત્યે ધ્યાન આપવામા આવ્યુ ન હતુ .

બાઇટ- કોરાટ રમેશભાઈ-ગુજરાત પ્રદેશ પ્રમુખ લાલ રુમાલવાળા

 

 

 

તેથી આ દિવયાંગના પ્રમુખ કોરાટે રમેશભાઈએ જણાવ્યુ છે કે ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમા સરકાર અમારી માંગણીઓ પ્રત્યે ધ્યાન નથી આપતી તો ગુજરાતના તમામ જિલ્લાના દિવ્યાંગો  ભેગા મળીને આગામી દિવસોમા અમદાવાદ ખાતે ૮ થી ૧૦ હજાર દિવ્યાંગોભેગા મળી ગુજરાતમા વસતા ૨૦ લાખ દિવ્યાંગો પરિવાર આશરે ૨૦ લાખ મતદારો મતદાનથી વંચિત રહેશે આ અમારુ દિવ્યાંગ આકોર્ટનો અંતિમ તબક્કો રહેશે. અમારી માંગણીઓ એવી છે કે દરેક દિવ્યાંગોને પાંચ હજાર પેંશન મળવુ જોઈએ. દરેક દિવ્યાંગને ૦થી ૧૬ સમાવેશ કરવા માંગ.દિવ્યાંગોને સરળ લોન મળે અને સબસીડી મળે તેવી માંગ તેમની નાની મોટી ૧૩ જેટલી માંગણીઓ સાથે ઉગ્ર રજુઆત થવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર    

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments