Saturday, October 23, 2021
Homeગાઉન પહેરવાથી TROLL થઈ આ અભિનેત્રી, યૂઝર્સે આ અંદાજમાં આપી પ્રતિક્રિયા
Array

ગાઉન પહેરવાથી TROLL થઈ આ અભિનેત્રી, યૂઝર્સે આ અંદાજમાં આપી પ્રતિક્રિયા

બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવાર-નવાર પોતાની તસ્વીરોને લઇને ચર્ચામાં રહે છે. ઉર્વશીએ હાલમાં તસ્વીરો શેર કરી છે, જેમાં આ અભિનેત્રી કલરફૂલ ગાઉનમાં દેખાઇ રહી છે. ઉર્વશીના ચાહકોને તેમનો આ લુક ખૂબ પસંદ આવી રહ્યો છે.

https://www.instagram.com/p/BsVEyt5gEW6/?utm_source=ig_embed

ઉર્વશી પોતાના આ લુકને કમ્પલીટ કરવા માટે સ્મોકી આઇસ અને પૌની ટેલ બનાવતી દેખાઇ રહી છે. આ સિવાય તેમણે ન્યૂડ લિપસ્ટીક લગાવી છે, જે તેમના દેખાવ પર બિલકુલ બંધ બેસે છે. ઉર્વશી આ ડ્રેસ elisabetta franchiથી છે. તેમના આ લુક માટે તેમને Macro ferraએ સ્ટાઇલ કર્યો છે.

https://www.instagram.com/p/BsPwtSwgMpW/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BsYEe1pgjnN/?utm_source=ig_embed

અમૂક લોકો તેમના આ દેખાવને પસંદ કરી રહ્યાં છે, તો અમૂક યુઝર્સને ઉર્વશીનો આ દેખાવ પસંદ આવ્યો નથી. એક યૂઝર્સે કોમેન્ટ કરી લખ્યું, તમારા ડ્રેસ પર જે letters લખ્યા છે, તેમાં કોઇ મેસેજ છુપાયો છે શું. એક બીજા યૂઝર્સે લખ્યું, આ કયા દેશનો ઝંડો પહેરીને આવી છે.

https://www.instagram.com/p/BsAruAKgg9D/?utm_source=ig_embed

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments