Tuesday, September 28, 2021
Homeગાઝિયાબાદ માં પ્રિયંકા ગાંધીનો રોડ શો શરૂ, દુધેશ્વરનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ...
Array

ગાઝિયાબાદ માં પ્રિયંકા ગાંધીનો રોડ શો શરૂ, દુધેશ્વરનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ મેદાનમાં ઉતર્યા

લખનઉઃ લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ કરાશે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પહેલા તબક્કાનું મતદાન યોજાશે. પ્રિયંકા ગાંધીએ આજે ગાઝિયાબાદની કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્મા માટે રોડ શો શરૂ કર્યો છે.

રોડ શોની શરૂઆત પ્રસિદ્ધ દુધેશ્વરનાથ મંદિરથી કરાવામાં આવી છે. ત્યારબાદ પ્રિયંકા શહીદ ભગત સિંહની મૂર્તિ પર ફુલ ચઢાવશે. ત્યારબાદ અનાજ મંડીથી ચૌપાલા હનુમાન મંદિર જશે, અહીંથી ડાસના ગેટ થઈને જટવાડા થઈને માલીવાડા ચોક આંબેડકર રોડથી જૂના બસ સ્ટેશનની સામે વાલ્મિકી માર્ગ ખાતે પહોંચશે. અહીં તેઓ નવયુગ માર્કેટ આંબોડકર મૂર્તિ પર હારામાળા ચઢાવશે ત્યાર બાદ જનસભાને સંબોધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments