- Advertisement -
ગુજરાત રાજ્યમાં GUJCETની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓ કેટલાક સમયથી રાહ જોતા હતા તે પરીક્ષા માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. અને આ વખતે વધારે ખુશી એ બાબતની છે કે હવે આ પરીક્ષા જીલ્લા કક્ષાએ સેન્ટરો ફાળવ્યા છે. એટલે આ વખતે વિદ્યાર્થીઓને દુર જવુ પડશે નહી.
GUJCETની આ પરીક્ષા જિલ્લા કક્ષાએ સવારે 10 થી સાંજના 4 સુધી લેવાશે આવનાર છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓ કેટલાક સમયથી રાહ જોતા હતા તે GUJCETની પરીક્ષા માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. જે આગામી 3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. અને તેનો સમય GUJCETની આ પરીક્ષા જિલ્લા કક્ષાએ સવારે 10 થી સાંજના 4 સુધી લેવાશે.