Tuesday, December 7, 2021
Homeગુજરાતના 14 પીઆઈ અને 29 પીએસઆઈની બદલી
Array

ગુજરાતના 14 પીઆઈ અને 29 પીએસઆઈની બદલી

અમદાવાદ: રાજ્યમાં14 પોલીસ ઈન્સ્પેક્ટર અને 29 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની મંગળવારે ડીજીપી દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં સરદારનગર પીઆઈ આર.એન.વીરાણીની આણંદ અને ગાયકવાડ હવેલી પીઆઈ એન.એન.પરમારની જૂનાગઢ બદલી કરાઇ છે. જ્યારે ACBના પીઆઈ આર.ટી.ઉદાવત અને ગીર સોમનાથના પીઆઈ જે.બી.ચાવડાની અમદાવાદ બદલી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments