Monday, October 18, 2021
Homeગુજરાતની પ્રથમ મેટ્રો આજથી અમદાવાદમાં દોડતી થશે, 10 દિવસ ફ્રી મુસાફરી
Array

ગુજરાતની પ્રથમ મેટ્રો આજથી અમદાવાદમાં દોડતી થશે, 10 દિવસ ફ્રી મુસાફરી

અમદાવાદઃ શહેરમાં મેટ્રોનો પહેલો પ્લાન 2005માં કેન્દ્ર સમક્ષ મુકાયો હતો. 14 વર્ષ પછી મેટ્રોનો પ્રથમ 6.5 કિમીનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટનું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે અને ત્યારબાદ વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સુધીના એક જ સ્ટેશનની તેઓ મુસાફરી પણ કરશે. નાગરિકો માટે 6 માર્ચથી એક ટ્રેન અને બીજી ટ્રેન 11 માર્ચથી દોડાવાશે. ભાડાંની જાહેરાત ઉદઘાટન પછી કરાશે. પ્રથમ 8થી 10 દિવસ સુધી લોકો માટે ફ્રી મુસાફરી રાખી હોવાનું મેટ્રો રેલના એમડી આઈ.પી. ગૌતમે જણાવ્યું હતું. રવિવારે આઈ.પી. ગૌતમ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ફાઈનલ ટ્રાયલ રન લીધો હતો.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments