ગુજરાતમાં એસટી ડેપોના કર્મચારીઓની હડતાલ, દહેગામ એસટી ડેપોના પૈડા થંભી ગયા

0
44

  • દહેગામ એસટી ડેપોના પૈડા થંભી ગયા
  • ગુજરાતમાં એસટી ડેપોના કર્મચારીઓની હડતાલ
  • એસટી કર્મચારીઓની ઉગ્ર માંગણી નહી સંતોષાતા આજે હડતાલ પાડવામા આવી
  • એસટી કર્મચારીઓની હડતાલ ને લીધે મુસાફરો અટવાયા
  • દહેગામ એસટી ડેપોના કર્મચારીઓ હડતાલમાં જોડાયા
  • લગ્ન સીઝન સમયે જ સેવા ચુકવાથી ખાનગી વાહનો મુસાફરોના ખિસ્સા ખંખેરશે
  • ફિક્સ પગાર, સાતમા પગાર પંચનો લાભ અને આશ્રિતોની ભર્તી કરવી જેવા પડતર પ્રશ્ર્નોની માંગ છે.
  • ગાંધીનગર એસટી ડેપોની ૧૨૧બસોના પૈડા થંભી ગયા
  • લગ્ન સીઝનમાં કર્મચારીઓ હડતાલમાં જોડાતા સરકારને ભારે નુક્સાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here