ગુજરાતમાં પ્રથમવાર બાળકોને ગમ્મત સાથે શિક્ષણ આપવા રાજકોટ જિલ્લામાં ‘WOW’ બસ ફરશે

0
33

રાજકોટ: જિલ્લા વહીવટી તંત્રના એક અભિનવ પ્રયોગના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં વાઉ બસ શરૂ થશે. વિઝડમ ઓન વ્હીલ એટલે કે WOW બસનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી મકરસંક્રાતના દિવસે કરાવશે. WOW પ્રોજેક્ટ અંતર્ગત આ બસ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી તેને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વાંત સુખાય યોજના હેઠળ ડો. રાહુલ ગુપ્તા અને રાજકોટના કલેક્ટર દ્વારા WOW પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here