ગુજરાતમાં રેસ્ટોરાં બાદ હોટલે પણ ઓનલાઈન બુકિંગ વેબસાઈટ સામે બાંયો ચડાવી, આજે મિટિંગ

0
27

અમદાવાદ: ઓનલાઈન ફૂડ એપ બાદ હોટલ બુકિંગ કરનારી વેબસાઈટ સામે વિરોધના વંટોળ સામે આવ્યા છે. આજે અમદાવાદની હોટલ ગ્રાન્ડ ભગવતી ખાતે મિટિંગ યોજાવાની છે. જેમાં રેસ્ટોરાં અને હોટલ બુકિંગને ઉત્તરાયણ બાદ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવાશે.

ગુજરાતના હોટલ સંચાલકોએ ઓનલાઈન વેબસાઈટના બુકિંગને બંધ કરવાની કવાયત હાથ ધરતાં ઓયો, યાત્રા, ટ્રિવાઅગો, મેક માયટ્રિપ અને ગો આઈબીબોને અસર થશે.  કંપનીઓ રૂમના બુકિંગ પર વધુ કમિશન માંગતા હતા. જેને પગલે હોટેલિયર્સે તેમને રૂમન જ ન ફાળવવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here