Wednesday, December 8, 2021
Homeગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું નિધન
Array

ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું નિધન

એનઆરજી ડેસ્કઃ ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું આજે ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારીથી નિધન થયું છે. છેલ્લાં 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓને રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મીનાબેન પટેલે ગુજરાતી ગીતોમાં પાર્શ્ચગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments