Sunday, September 19, 2021
Homeગુજરાત કોંગ્રેસને આંતરિક વિરોધનો ભય, ઉમેદવારોની જાહેરાત પહેલા પોલીસ પ્રોટેક્શન માગ્યું
Array

ગુજરાત કોંગ્રેસને આંતરિક વિરોધનો ભય, ઉમેદવારોની જાહેરાત પહેલા પોલીસ પ્રોટેક્શન માગ્યું

અમદાવાદ: આજે ગુજરાત કોંગ્રેસ લોકસભા માટેના ઉમેદવારોની મોડ સુધી જાહેરાત કરશે. અને મોડે સુધી ઉમેદવારોની જાહેરાત થશે, તે પહેલા ગુજરાત કોંગ્રસને આંતરિક વિરોધનો ભય છે. જેથી તેમણે પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તોડફોડના ભયના પગલે કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

ગુજરાત કોંગ્રેસનો દિલ્હીમાં જમાવડો: દિલ્હી જનપથ ખાતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CECની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ હાજર છે. બેઠકમાં ગુજરાત લોકસભા માટેના ઉમેદવારોને લઈ મંથન થશે. અને આજે મોડી સાંજ સુધી કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments